નાબાર્ડ દ્વારા વિવિધ જગ્યાઓ માટેની ભરતી 2022
નાબાર્ડ દ્વારા વિવિધ જગ્યાઓ માટેની ભરતી 2022 । વિકાસ સહાયકની 177 જગ્યાઓ માટે ભરતી, । NABARD Recruitment 2022 । નેશનલ બેંક ફોર એગ્રીક્લચર એન્ડ રૂરલ ડેવલોપમેન્ટ (નાબાર્ડ) દ્વારા ભરતીની જાહેરાત 2022. લાયક ઉમેદવારો એ નાબાર્ડ ની ઓફિસિયલ સાઈટ www.nabard.org દ્વારા આ જગ્યાઓ માટે ફોર્મ ભરી શકશે.
નાબાર્ડ દ્વારા વિવિધ જગ્યાઓ માટેની ભરતી 2022
નાબાર્ડ દ્વારા ભરતી 2022 । નેશનલ બેંક ફોર એગ્રિકલચર એન્ડ રૂરલ ડેવલોપમેન્ટ (નાબાર્ડ) દ્વારા ભરતીની જાહેરાત 2022. વિકાસ સહાયક (Development Assistant ) ની જગ્યાઓ માટે ઉમેદવાઓને રાખવામાં આવશે. ફોર્મ ભરવાનું 15 સપ્તેમ્બેર 2022 થી શરુ થશે. અરજી ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ 10 ઓક્ટોબર 2022 છે, આ પોસ્ટ માટે રસ ધરાવતા ઉમેદવારોએ nabard.org પર નાબાર્ડની ઓફિસિયલ વેબસાઈટની મુલાકાત લઈને ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઉમેદવારોએ મહત્વની તારીખ, લાયકાત, ઉંમર મર્યાદા, ફોર્મ ભરવાની રીત અને અન્ય માહિતી અહીં જોય શકે છે.
નાબાર્ડ દ્વારા ભરતી 2022 હાઈલાઈટ
- સંસ્થાનું નામ : નાબાર્ડ (NABARD)
- પોસ્ટ નામ : ડેવલોપમેન્ટ આસિસ્ટન્ટ
- કુલ જગ્યાઓ : 177
- પગાર ધોરણ : 32,000 સુધી
- લાયકાત : કોઈપણ સ્નાતક અથવા તેને સમકક્ષ
- છેલ્લી તારીખ : 10 ઓક્ટોબર 2022
પોસ્ટ નામ :
- ડેવલોપમેન્ટ આસિસ્ટન્ટ
- ડેવલોપમેન્ટ આસિસ્ટન્ટ (હિન્દી )
શૈક્ષનિક લાયકાત :
- વિકાસ સહાયક (Development Assistant) : કોઈપણ માન્ય યુનિવર્સિટી માંથી સ્નાતક ડિગ્રી મેળવેલ હોવી જોઈએ અને ઓછામાં ઓછા 50% હોવો જોઈએ (SC/ST/PWBD/EXS કેન્ડિડેટ માટે પાસ ક્લાસ)
- વિકાસ સહાયક (હિન્દી) : કોઈપણ માન્ય યુનિવર્સિટી માંથી 50% સાથે સ્નાતક અથવા તેને સમકક્ષ હોવા જોઈએ. (SC /ST/PWBD/ EXS કેન્ડિડેટ માટે પાસ ક્લાસ ). અથવા મુખ્ય વિષય તરીકે હિન્દી અને અંગ્રેજી ભાષા સાથે ઓછામાં ઓછા 50% ટકા સાથે ગ્રેજ્યુએટ હોવા જોઈએ.
નાબાર્ડ ભરતીની પસંદગી પ્રક્રિયા :
- રાજ્યવાર / કેટેગરી મુજબ બહાર પડેલી ખાલી જગ્યાઓ, શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વગેરે અન્ય સંપૂર્ણ માહિતી જાણવા અને અરજી માટેની ઓનલાઇન લિંક વેબસાઈટ www.nabard.org પર (15 સપ્ટેમ્બર 2022) ના રોજ જાહેર થશે.
ઓનલાઇન અરજી કેવી રીતે કરવી ?
- આ પોસ્ટ માટે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઉપર આપેલ પોસ્ટ માટે 10-10-2022 પહેલા ઓફિસિયલ વેબસાઈટ nabard.org દ્વારા અરજી કરી શકે છે.
જરૂરિયાત વેબસાઈટ ની લિંક
ક્યારે ફોર્મ ભરવાની શરુ થશે ?
- ફોર્મ ભરવાનું શરુ થવાની તારીખ : 15 સપ્ટેમ્બર 2022
- ફોર્મ ભરવાનું પૂરું થવાની તારીખ : 10 ઓક્ટોબર 2022
Post a Comment