CISF દ્વારા ભરતીની જાહેરાત 2022 : 12 પાસ વિધાર્થી માટે 540 પદો આવી ભરતી, સંપૂર્ણ માહિતી વાંચો
CISF દ્વારા ભરતીની જાહેરાત 2022 । 12 પાસ વિધાર્થી માટે 540 પદો આવી ભરતી, સંપૂર્ણ માહિતી વાંચો ।જે કોઈપણ વિધાર્થીઓ CISF માં નોકરી કરવા માંગતા હોય તો તેમના માટે સારા સમાચાર છે. CISF દ્વારા 540 જગ્યાઓ ની ભરતી જાહેર કરવામાં આવી છે. ઓનલાઇન અરજી તારીખ અને અરજી કરવાની છેલ્લી તારીખ તમામ વિગતો નીચે આપેલ માહિતી વાંચો.
CISF દ્વારા ભરતીની જાહેરાત 2022 : 12 પાસ વિધાર્થી માટે 540 પદો આવી ભરતી, સંપૂર્ણ માહિતી વાંચો
CISF Recruitment 2022 । સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ (CISF) દ્વારા હેડ કોન્સ્ટેબલ અને આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટર પોસ્ટ માટેની ભરતી ની જાહેરાત. આ પોસ્ટ માટે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો કે જેઓ આ હેડ કોન્સ્ટેબલ અને આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટર પોસ્ટ માટે અરજી કરવા માંગે છે. તેઓ CISF ની ઓફિસિયલ વેબસાઈટ cisf.gov.in પર જઈને અરજી કરી શકે છે. આ પોસ્ટ માટે ઓનલાઇન અરજી ફોર્મ ભરવાનું 26-09-2022 થી શરુ થશે.
CISF Recruitment 2022 Highlight
- સંસ્થાનું નામ : સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ (CISF)
- પોસ્ટ નામ : હેડ કોન્સ્ટેબલ / આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટર
- કુલ જગ્યાઓ : 540
- અરજી કરવાનો પ્રકાર : ઓનલાઇન
- શૈક્ષણિક લાયકાત : ધોરણ 12 મુ પાસ
- ઉંમર મર્યાદા : 18 થી 25 વર્ષ
- અરજી ફી : રૂ. 100/-
- ઉમેદવારોએ ધોરણ 12 મુ પાસ કરેલ હોવું જોઈએ.
- ઓછામાં ઓછી ઉંમર : 18 વર્ષ
- વધુમાં વધુ ઉંમર : 25 વર્ષ
- રૂપિયા : 100/- પુરા
- હેડ કોન્સ્ટેબલ : પગાર સ્તર - 4 (પે મેટ્રિક્સ માં રૂપિયા 25,500 - 81,100/-)
- આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટર : પગાર સ્તર-5 (પે મેટ્રિક્સ માં રૂપિયા 29,200 - 92,300/-)
- લેખિત કસોટી
- કૌશલ્ય પરીક્ષણ
- તબીબી પરીક્ષણ
- રસ ધરાવતા ઉમેદવારોએ તેમની ઓફિસિયલ વેબસાઈટ www.cisf.gov.in પર અરજી કરવાની રહેશે
- અરજી કરવાની શરુ કરવાની તારીખ : 26-09-2022
- અરજી કરવાની છેલ્લી તારીખ : 25-10-2022
Post a Comment